વેબસાઈટના આધુનિકીકરણ, પરિવારિક આયોજનો કે નવીન પ્રવૃત્તિઓ અંગે આપના રચનાત્મક વિચારો અને માર્ગદર્શન કમિટી સુધી સીધા પહોંચાડવાનું સત્તાવાર માધ્યમ. આપના તરફથી મળેલા પ્રશંસા અને પ્રોત્સાહનના બે શબ્દો આપણી યુવા ટીમના ઉત્સાહને હજાર ગણો વધારશે.
તમારો અવાજ આયોજન કમિટી સુધી
પરિવારિક આયોજનો, સંગઠન કે નવીન પ્રવૃત્તિઓ અંગે આપના સકારાત્મક વિચારો કમિટી સુધી સીધા પહોંચાડવાનું સત્તાવાર માધ્યમ.
WhatsApp પર સીધા સંપર્ક કરો