એકાઉન્ટન્ટ અને GST રિટર્ન આસિસ્ટન્ટ
કુલ જગ્યાઓ: ૨
કામનો સમય: ફૂલ ટાઇમ
સ્થળ: સચિન જી.આઈ.ડી.સી., સુરત
કામની વિગત: અમારી ટેક્સ એડવાઇઝરી ઓફિસમાં દૈનિક એકાઉન્ટિંગ અને ટેક્સેશન ફાઇલિંગ માટે એકાઉન્ટન્ટની જરૂર છે. મુખ્ય જવાબદારીઓ: • ટેલી (Tally Prime) સોફ્ટવેરમાં ડેઇલી સેલ/પર્ચેસની એન્ટ્રીઓ કરવી. • GST રિટર્ન ડેટા તૈયાર કરવો અને TDS ગણતરી કરવી. • ક્લાયન્ટના એકાઉન્ટ્સ અને વાઉચર્સ મેન્ટેન કરવા.
જરૂરી લાયકાત: B.Com / M.Com પૂર્ણ કરેલું હોવું જોઈએ. Tally Prime અને MS Excel નું સારી રીતે જ્ઞાન હોવું જરૂરી છે. ૧ થી ૨ વર્ષનો ટેક્સેશન ઓફિસનો અનુભવ ઇચ્છનીય.
વોટ્સએપ દ્વારા અરજી કરો